વસ્ત્રાપુર તળાવની રોનક

આ તળાવ અતી સુંદર લાગે છે. સવારે ચાલવા માટે ઘણાં લોકો આવે છે, અને અનેક વખત તેમાં હું પણ હોવ છું.
છબી માટે અહીં Click કરો.

જ્ઞાન વિશે

તમને કશું પણ જ્ઞાન નથી તે તમારું સાચું જ્ઞાન છે, અને તમે કશું પણ જાણતા નથી તે તમને બધા કરતા તેજસ્વી બનાવશે. "True knowledge exits in knowing that you know nothing and in knowing that you know nothing that makes you the smartest of all." – Socrates

અમદાવાદ અને પ્રદુષણ

હવાના પ્રદુષણ માટે મારા મંત્વય મુજબ અમદાવાદ કદાચ મોખરે છે. લોકોના વાહનો વઘતાં જ જાય છે. CNG આવ્યા પછી થોડાક અંશે હવા સારી થઈ છે, અને તે ઘણી સારી વાત છે. લગભગ એકાદ વષઁ પહલા એક જાહરાત આવતી, “અમદાવાદીઓ મરશે, પ્રદુષણ મારશે”, મારા વિચારે એ સ્થિતી સુઘરી છે.

અનુભવ વિશે

સારો નિણઁય અનુભવી પાસે આવે છે, અનુભવ ખોટા નિણઁય માંથી આવે છે.- Phillippe Muller (Good Judgement comes from experiance, experiance comes from bad judgement.)

રવિવાર અને અમદાવાદની ભીડ

લોકો રવિવારે (ખાસતો સાંજે) બહાર જ હોય છે. જમવાનું પણ હોટલમાં અને હરવાનું-ફરવાનું, બસ કોઈ જ ચિતાં જ નહીં.

આજે રામનવમી …

આજે રામનવમી હોવાથી મંદિરોમાં ભીડ હતી.

અમદાવાદ અને અક્સ્માત…

અમદાવાદ માં અક્સ્માત વઘયાં છે, એ એક વાસ્ત્વીકતા જેવી વાત છે; પણ લોકો સિવઈ કોઈ નહી રોકી શકે.

અમદાવાદની આજ કાલ

અમદાવાદ માં લોકો – રસ્તા – દુકાનો – બદલાઈ રહય છે. લોકો ઉદાર બનય છે તો રસ્તા સુઘરી રહય છે. ઘાણાં નવા પ્રયત્નો થયા છે.