અમદાવાદ નું તાપમાન

લાગે છે કે ગરમી એ અમદાવાદ પર આક્રમણ કરેલ છે, પણ રાતે ઘણી જ ઢંડક હોય છે. (ઉપરવાળાની દયા છે.)

ઘોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું સુંદર પરિણામ …

દર વખત ની જેમ આ વખતે પણ સુંદર પરિણામ. લાગે છે આ માહાશાળાની બેઠકો ખાલી ન રહે તે માટે લાગે છે.