લાગે છે કે ગરમી એ અમદાવાદ પર આક્રમણ કરેલ છે, પણ રાતે ઘણી જ ઢંડક હોય છે. (ઉપરવાળાની દયા છે.)
ઘોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું સુંદર પરિણામ …
May 8, 2006 at 8:35 pm (અમદાવાદ)
દર વખત ની જેમ આ વખતે પણ સુંદર પરિણામ. લાગે છે આ માહાશાળાની બેઠકો ખાલી ન રહે તે માટે લાગે છે.
વસ્ત્રાપુર તળાવની રોનક
April 30, 2006 at 10:32 am (અમદાવાદ)
આ તળાવ અતી સુંદર લાગે છે. સવારે ચાલવા માટે ઘણાં લોકો આવે છે, અને અનેક વખત તેમાં હું પણ હોવ છું.
છબી માટે અહીં Click કરો.
અમદાવાદ અને પ્રદુષણ
April 16, 2006 at 8:22 am (અમદાવાદ)
હવાના પ્રદુષણ માટે મારા મંત્વય મુજબ અમદાવાદ કદાચ મોખરે છે. લોકોના વાહનો વઘતાં જ જાય છે. CNG આવ્યા પછી થોડાક અંશે હવા સારી થઈ છે, અને તે ઘણી સારી વાત છે. લગભગ એકાદ વષઁ પહલા એક જાહરાત આવતી, “અમદાવાદીઓ મરશે, પ્રદુષણ મારશે”, મારા વિચારે એ સ્થિતી સુઘરી છે.
રવિવાર અને અમદાવાદની ભીડ
April 10, 2006 at 6:20 pm (અમદાવાદ)
લોકો રવિવારે (ખાસતો સાંજે) બહાર જ હોય છે. જમવાનું પણ હોટલમાં અને હરવાનું-ફરવાનું, બસ કોઈ જ ચિતાં જ નહીં.
અમદાવાદ અને અક્સ્માત…
April 4, 2006 at 7:52 pm (અમદાવાદ)
અમદાવાદ માં અક્સ્માત વઘયાં છે, એ એક વાસ્ત્વીકતા જેવી વાત છે; પણ લોકો સિવઈ કોઈ નહી રોકી શકે.
અમદાવાદની આજ કાલ
April 1, 2006 at 11:00 pm (અમદાવાદ)