સારો નિણઁય અનુભવી પાસે આવે છે, અનુભવ ખોટા નિણઁય માંથી આવે છે.- Phillippe Muller (Good Judgement comes from experiance, experiance comes from bad judgement.)
રવિવાર અને અમદાવાદની ભીડ
April 10, 2006 at 6:20 pm (અમદાવાદ)
લોકો રવિવારે (ખાસતો સાંજે) બહાર જ હોય છે. જમવાનું પણ હોટલમાં અને હરવાનું-ફરવાનું, બસ કોઈ જ ચિતાં જ નહીં.
અમદાવાદ અને અક્સ્માત…
April 4, 2006 at 7:52 pm (અમદાવાદ)
અમદાવાદ માં અક્સ્માત વઘયાં છે, એ એક વાસ્ત્વીકતા જેવી વાત છે; પણ લોકો સિવઈ કોઈ નહી રોકી શકે.
અમદાવાદની આજ કાલ
April 1, 2006 at 11:00 pm (અમદાવાદ)
અમદાવાદ માં લોકો – રસ્તા – દુકાનો – બદલાઈ રહય છે. લોકો ઉદાર બનય છે તો રસ્તા સુઘરી રહય છે. ઘાણાં નવા પ્રયત્નો થયા છે.
પ્રથમ લખાણ
December 25, 2005 at 8:02 pm (વિરલ)
આ Blog નો મુખ્ય ઉદેશ – "સચદે વિરલ ની જીદગીના કેટલાક અંશ અને મારા વિચારો" છે.
